આ દ્વીપ પર એકલું ઘર એવું છે જ્યાં કોઇ નથી રહેતું અને આજુબાજુમાં પણ કોઇ જ વસવાટ નથી. આ વિરાન દ્વીપ આઇસલેન્ડમાં દક્ષિણમાં છે. અહી 18 મી અની 19મી સદીમાં કેટલાક પરિવારો રહેતા હતા.