જુઓ લગ્ન બાદ પ્રિયંકાનો પહેલો ઇન્ટરવ્યૂ
લગ્ન બાદ પ્રિયંકા ચોપરાએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી. પ્રિયંકા દિલ્હીમાં એક એપ લોન્ચ કરવા આવી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકાએ પુછાયેલા સવાલોના ખુલ્લા દિલથી જવાબ આપ્યા. તેણીએ જણાવ્યું કે કેવી રીતે નિક અને તેણીનું અન્ડરસ્ટેન્ડિંગ મળતું આવે છે.