ભેળસેળનો પર્દાફાશ: ફૂડ ઉત્પાદકો પર તવાઈ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી
દૂધમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. રાજ્યમાં 900 જેટલા દૂધના નમૂના લેવાયા હતા. 71 નમૂના ફેલ થયા. જ્યારે સૌરાષ્ટ્રમાં મિલ્ક ફેટ કાઢી વનસ્પતિ ફેટ ઉમેરાતા હતા. બર્ફીના નામે વેચાણ થતુ હતુ. 45 એકમો બંધ કરાયા. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હજી પણ તાપસ કરવામાં આવી રહી છે.