કચ્છના સરહદી લખપત તાલુકામાં અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ આ સૂકા મુલક પર થયું છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં ગત રાત્રે તીડના ટોળાં ધીરેધીરે તાલુકામાં પ્રવેશી એની સંખ્યામાં વ્યાપક વધારો થયો છે.