પાટણમાં રસ્તા મામલે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલ્વેના પાટા પર સૂઈ વિરોધ દર્શાવ્યો હતો. રાધનપુર તાલુકાના મેમદાબાદ નજીક ખેડૂતોએ ટ્રેન રોકી વિરોધ દર્શાવ્યો હતો. રેલ્વે તંત્રએ ખેતરમાં અવર જવરનો રસ્તો બંધ કરતા ખેડૂતોમાં ભારે રોષે વ્યાપી ગયો હતો. ખેડૂતોના વિરોધથી પોલીસ સહિત રેલ્વે તંત્ર દોડતુ થયું હતું.