ફટાફટ ખબરમાં જુઓ મોટેરા સ્ટેડિયમ લાઈટિંગથી શણગારાયું છે. ટ્રમ્પ અને મોદીના સ્વાગત માટે અમદાવાદીઓ પણ તૈયાર છે. ત્યારે જાણવા મળ્યું છે કે, મોટેરા સ્ટેડિયમની ટોચ સુધી જવા માટે કેટલા પગથિયા ચઢવા પડશે.....