ફટાફટ ન્યૂઝ: દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદી ઝાપટાં
ઉનાળાના પ્રારંભે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વાતાવરણીય વિષમતાના કારણે પશ્ચિમ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવા તેમજ ભારી ઝાપટા વરસ્યા હતા. કચ્છનાં અબડાસા અને લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા. તો નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા ઉનાળામાં મહેરબાન થયા હોય તેવી પ્રતીતિ થઈ છે. નખત્રાણામાં ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.