સુરતમાં મહિલાની પોલીસ સાથે મારામારી
સુરતમાં મહિલાએ પોલીસ સાથે કરી મારામારી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાએ પોલીસકર્મીને અપશબ્દો કહ્યા હતા. આ મહિલાની કાર પર બ્લેક ફિલ્મ હોવાના કારણે મહિલાને દંડ ભરવાનું કહેતા બબાલ થઈ હતી. આ મામલાની સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.