આ ડાયરેક્ટરે અભિનેત્રીના `ભૂતિયા બંગલા`માં વિતાવી છે રાતો, બેઠા-બેઠા જોતા હતા ભૂતની વાટ
અભિનેત્રીનું નામ છે મધુબાલા. આ એક્ટ્રેસનો બંગલો કિસ્મત બંગલો તરીકે ઓળખાતો હતો. હવે તેનું રિનોવેશન કરાયું છે. પરંતુ પહેલાના સમયમાં આ ઘરને રાતે શુટિંગ કરવા માટે અપાતું નહતું. લોકો સામાન્ય રીતે રાતે ત્યાં શુટિંગ કરવા માંગતા પણ નહતા. કારણ કે તેમનું માનવું હતું કે આ જગ્યાએ અભિનેત્રીનું ભૂત રહે છે.