અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન હનુમાન મંદિર પાસે કાપડની દુકાનોમાં લાગી ભીષણ આગ... ફાયર ફાયટરની 6 ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી...