સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, જાહેરમાં નહીં ફોડી શકાય ફટાકડા
સુરત શહેરમાં રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સુરત પોલીસે જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી હવે દિવાળીમાં સુરતમાં ફટાકડા ફોડવાના સમય પર રોક લાગી છે.