દિલ્હીમાં જામીયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ
જામિયા નગરમાં પ્રોટેસ્ટ દરમિયાન ગોળી ચાલી હતી. ગોળી વાગવાથી એક વિદ્યાર્થીને ઇજા પહોંચી છે. પોલીસે ગોળી ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગોળી ચલાવનાર કોણ હતું. જામિયામાં નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. ત્યારે એક વ્યક્તિના હાથમાં પિસ્તોલ લઇને ત્યાં આવી પહોંચ્યો. કહેવામાં આવી રહ્યો છું કે આ વ્યક્તિ પોલીસ અને મીડિયાને ધમકાવી રહ્યો હતો અને તેને વિદ્યાર્થીઓ તરફથી પિસ્તોલ પકડી છે.