મહા વાવાઝોડાના સંકટને લઇને દરિયામાંથી બોટ પરત ફરી
ગુજરાતના દરીયામાથી તમામ બોટ પરત આવી છે. સરકારી આંકડા મુજબ તમામ 12593 બોટ કાંઠા પર પરત આવી છે. મહા વાવાઝોડાને પગલે તમામ બોટોને પરત બોલાવાઈ છે. ભુજમાંથી 635, ગીર સોમનાથમાંથી 2653, જામનગરમાંથી 205, પોરબંદરમાંથી 4229, અમરેલીમાંથી 344, ઓખામાંથી, 4012 અને માંગરોળ-જુનાગઢમાંથી 515 બોટ પરત બોલવવામાં આવી છે.