વિધાનસભા ચૂંટણી પરિણામ 2018: કયા રાજ્યમાં કોણ સત્તા પર આવશે
પાંચ રાજ્યોની કુલ 678 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી રાજસ્થાનમાં એક બેઠક પર ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી.
પાંચ રાજ્યોમાં કુલ 8,500 ઉમેદવાર મેદાનમાં છે અને તેમનું ભવિષ્ય કુલ 1.74 લાખ EVMમાં કેદ થયેલું છે. આ 1.74 લાખ EVMને પાંચ રાજ્યોમાં આવેલા વિવિધ 670 જેટલા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલા છે. પાંચ રાજ્યોની કુલ 678 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી રાજસ્થાનમાં એક બેઠક પર ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી.