ચોમાસાનો પ્રથમ વરસાદ વાવાઝોડાનાં કારણે પડી ચુક્યો છે. જો કે આ વરસાદ એક પ્રકારે કમોસમી વરસાદ કહી શકાય. કારણ કે હવામાન વિભાગનાં અનુસાર હવે પછી વરસાદ 15-20 દિવસ બાદ આવે તેવી શક્યતા છે. તેવાામાં ખેડૂતોએ આ વરસાદમાં વાવણી કરવી જોઇએ કે નહી તે અંગેનો વિસ્તૃત અહેવાલ...