એક તરફ લીલો દુષ્કાળ તો બીજી તરફ માનવ સર્જીત આફતો ને લીધે ખેડૂતો ને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મહીસાગર જિલ્લના ખાનપુર તાલુકા ના ભાદરોડ ગામના ખેડૂતોને કેનાલ લીકેજ ના પાણી ખેતર માં ઘુસવાથી પોતાનો ઉભો પાક પણ લઇ શકે તેમ નથી અને ખેડૂતો કપરી પરિસ્થિત નો સામનો કરી રહ્યા છે