ગામડું જાગે છે: ઓલપાડના ખેડૂતો અને સહકારી મંડળીઓ વચ્ચે વિવાદ
એક તરફ કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકશાન થઇ રહ્યુ છે. જ્યારે બીજી બાજુ અમુક સહકારી મંડળીઓ ડાંગરના પાકની આવક થવાની સાથે જ પોતાને અંગત સ્વાર્થ પાર પાડવાની વાતે ખોટુ કરવા ડાંગરનુ મોટુ ઉત્પાદન હોવાની અફવા ફેલાવી મિલોને ટેકાના ભાવ કરતા નીચા ભાવે ડાંગરનુ વેચાણ કરી ખોટુ કરતા મંડળીઓ અને ખેડૂતોમા કચવાટ ઉભો થયો છે.