રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે વધતી ગરમીએ રાજ્યના પશુપાલન વિભાગને ચિંતામાં પણ વધારો કર્યો, અસહ્ય ગરમીના કારણે દૂધાળા પશુઓના દૂધ ઉત્પાદન પર કોઈ અસર થાય નહીં તે માટે પશુપાલન નિયામકે હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન બહાર પાડી