રાજ્યમાં પાણી પુરવઠા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની સહ ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ, ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાયેલી બેઠકમાં રાજ્યના તમામ મહાનગરના મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશોએ ભાગ લીધો