પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાર્યવાહી, ફટકારી ક્લોઝર નોટીસ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સચિવ કે.સી.મિસ્ત્રીએ સાબરમતી નદીમાં પ્રદૂષણ અને વિંઝોલના કેમિકલવાળા પાણી અંગે સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે નદીમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.