ગીતા રબારીએ કચ્છની સરહદ પર જવાનોને રાખડી બાંધી, બૉર્ડર પર ખુશીનો માહોલ

દિવસ રાત જોયા વિના દેશની રક્ષા કરતા જવાનોને બહેનની ખોટ ન વર્તાય તે માટે ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીએ સુરક્ષા જવાનોને રાખડી બાંધી હતી.