આપણી જન્મ તારીખ અને મૂળાંક સાથે ઘણા તથ્યો જોડાયેલા છે. એસ્ટ્રોલોજી પ્રિડિક્શન અને એક્સપર્ટના મતે આજે એ જણાવીશું કે, ખાસ પ્રકારના મૂળાંકની છોકરીઓ પોતાના માતા-પિતા માટે ખૂબ જ લકી હોય છે. તો તમે પણ જાણો કે, કયો છે એ મૂળાંક?