ગુડ ન્યૂઝમાં જાણો મહેસાણાના ખેડૂત પુત્રીની અનોખી સિદ્ધિ વિશે
તાજેતર માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ રમતોમાં શાળાના બાળકો આગળ આવે તે માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ મહેસાણા જીલ્લાએ વેઇટલિફ્ટિંગના દંગલમાં ભાગ લઇને આ વર્ષે પણ રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જાણ્યો છે. રાજ્યકક્ષાની અન્ડર 17 ગર્લ્સ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મહેસાણા જિલ્લાના ગોઝારિયા તાલુકાની ખેડૂત પુત્રી અંજલિ દિનેશજી ઠાકોરે 40 કિ.ગ્રા.ની કેટેગરીમાં 22 સ્નેચ અને 25 જર્ક મારી રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને કાઠું કાઢ્યું છે. જ્યારે આ ગોજારિયાએ આ આગાઉ પણ રાજ્ય અને દેશનું નામ રોશન કરી જાણ્યું છે.