ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનાં મુખ્ય સૂત્રધાર માફિયા મુનાફ હલારી મુસાની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મુનાફની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે.