મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરી છે. જી હા... બેશકિંમતી કેટેગરીમાં આવતી ઘોલ માછલીને ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ છે.