ભાજપના સાંસદ બનેલા 4 ધારાસભ્યોએ ધારાસભય પદેથી આપ્યું રાજીનામુ
ભાજપના સાંસદ બનેલા 4 ધારાસભ્યો આજે ધારાસભય પદેથી રાજીનામુ આપ્યું. ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ અને હસમુખ પટેલ રાજીનામુ આપ્યું છે.