રાજ્યમાં ટાટની પરીક્ષાનું પરિણામ જાહેર, જુઓ વિગત
રાજ્યમાં 27 જાન્યુઆરીએ લેવાયેલી ટાટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 1 લાખ 86 હજાર ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી હતી. ચૂંટણીમાં આચારસંહિતાના લીધે પરિણામ જાહેર નહોતું થયું જે હવે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર કરવા ગાંધીનગર રજૂઆત કરી હતી