અમદાવાદના અમરાઈવાડી પહોંચી ગુજરાત યાત્રા, જાણો શું કહેવું છે લોકોનું
કેમ છો ગુજરાત?? તમારી વાત કરવા આપની ચેનલ ZEE 24 કલાક ગુજરાત યાત્રા સાથે આવી રહી છે તમારા શહેરમાં, તમારી વચ્ચે, તમારી વાતો કરવા. આપની પોતાની ચેનલ ZEE 24 કલાક જ્યારે તમારી વચ્ચે આવી રહી છે ત્યારે તમે બોલશો અને અમે સાંભળીએ તમારી વાત.. જી હાં એ જ ઉદેશ્ય સાથે તમારી વાત કરવા તમારા શહેરમાં અમારી ગુજરાત યાત્રા આવી રહી છે... ત્યારે આ ગુજરાત યાત્રાને પહેલાં દિવસે અમદાવાદથી ફ્લેગઓફ કરવામાં આવી છે.. ગુજરાત યાત્રાને અમદાવાદના મેયર બિજલબેન પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું છે.. ઝી 24 કલાકની આ ગુજરાત યાત્રાને લઈ લોકોમાં અલગ જ ઉત્સાહ છે, કારણકે ઝી 24 કલાક લોકોની વચ્ચે પહોંચીને લોકોની વાત કરશે...