બજેટ 2020 : શેરબજાર ખુલ્યું ભારે કડાકા સાથે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ 2020 રજૂ કરે તે અગાઉ જ શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. સવારે 9.17 વાગે સેન્સેક્સ 208.29 અંકોના ઘટાડા સાથે 40,524.43 અંક પર હતું. જ્યારે તે વખતે નિફ્ટી 127.80 અંકોના ઘટાડા સાથે 11,908.00 પર હતો.