હવામાન વિભાગે કરી આગાહી, દ.ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
મેઘરાજા આ ચોમાસામાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ મહેરબાન હોય તેવું લાગે છે. જ્યારથી ચોમાસાનું આગમન થયું છે, ત્યારથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદ રહ્યો છે. ત્યારે ફરીથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.