જામનગર: જામજોધપુર ધોધમાર વરસાદ,જામજોધપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો. જામનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ.