માર્ચના અંતથી જ ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે...અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર નોંધાયો હતો...જ્યારે પાટનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ નોંધાયો...જ્યારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયુ