ગોળ કે પછી મધ?, ડાયાબિટીસના દર્દીઓ માટે શું છે ફાયદાકારક?
આજકાલ ઘણા લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય છે. જેમાં મીઠુ ખાવાથી રોકવામાં આવે છે. જો કે, તેની બદલે હેલ્ધી સબ્સિટ્યૂટનું સેવન કરવાનું કહેવામાં આવે છે. જેમાં ગોળ અને મધનો સમાવેશ થાય છે. તો આ બન્નેમાંથી જોઇએ કે, ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ ઓપ્શન કયો છે?