સતત ACની હવા ખાતા હોય તો ચેતી જજો, 99% લોકોને ખબર નથી કે ટેમ્પરેચર કેટલું રાખવું?
આજકાલ મોટાભાગના ઘરોમાં AC સામાન્ય બાબત છે. પરંતુ હકીકતમાં તેનું ટેમ્પરેચર કેટલું રાખવું જોઇએ. તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ત્યારે આજે જણાવીશું કે, AC કેવી રીતે ચલાવવું જોઇએ.