પરેશ રાવલે લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત
ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલની ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ લાગશે. ઝી 24 કલાક સાથેની ટેલિફોનિક વાતમાં તેમણે ફરી દાવો કર્યો કે મેં હાઈ કમાન્ડને 4-5 મહિના પહેલા જ ચૂંટણી ન લડવા માટે જાણ કરી હતી. પરેશ રાવલનો દાવો છે કે તેઓ વ્યવસાયે રાજકારણી નથી. ફક્ત પીએમ મોદીના સમર્થન માટે તેઓ રાજકારણમાં આવ્યા હતા.