સુંદર અને સિલ્કી વાળ માણસની પર્સનાલિટી આકર્ષક બનાવે છે. એક્સપર્ટના હિસાબે વાળની સુંદરતા જાળવવા માટે સમયાંતરે કટિંગ જરૂરી છે. પરંતુ જરા વિચારો, જો કોઇ માણસ આખી જિંદગી વાળ ન કપાવે તો શું થશે?