ઘણા લોકો રેલવેમાં સરકારી નોકરી મેળવવા માટે મથી રહ્યા છે. જો તમારું પણ સપનું છે કે, રેલવેમાં નોકરી મેળવવી છે પણ ફક્ત ધોરણ 10 પાસ છો. તો ચિંતા ન કરતા. ભારતીય રેલવે ધોરણ 10 પાસ લોકો માટે જબરદસ્ત તક લઇને આવ્યું છે...