અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં અમદાવાદના મહેમાન બનવાના છે તે સમાચાર પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં મહોર મારી છે.