કિરણ રિજ્જુ આજે ગુજરાતની મુલાકાતે છે.બપોરના લગભગ 1.30 વાગ્યે તે અમદાવાદ પહોંચ્યા અને ત્યારબાદ તે ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કોચ અને ટ્રેઈનિંગ લઈ રહેલા રમતવીરો સાથે મુલાકાત કરી.તો સાંજના 6 વાગ્યાની આસપાસ તે અમદાવાદમાં ટ્રાન્સ્ટેડિયામાં ભારત અને નોર્થ કોરિયા વચ્ચેની ફૂટબોલ મેચ નિહાળશે.