ઉન્નાવમાં જોરદાર પવન ફૂંકાતા શપથ ગ્રહણ સમારોહમાં પંડાલો ઉડ્યા....
આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના ઉન્નાવનો છે... જ્યાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો... ગંગાઘાટના સપ્રુ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ ચાલી રહ્યું હતું. અને અચાનક જ ભારે પવનના કારણે પંડાલો ઉડી ગયા હતા....