દુનિયામાં ઘણા દેશો છે જ્યાં અલગ-અલગ તહેવારો ઉજવવામાં આવે છે. એમાંથી જ એક દેશ એવો છે જ્યાં બ્લડ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. આ વાત છે નેપાળની.