સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરીને માહિતી આપી છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં ભારત પણ સભ્ય બનશે. બિન કાયમી સભ્યોની બેઠક માટે ભારતને મળ્યું 55 દેશોનું સમર્થન.