અમદાવાદની કિડની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
અમદાવાદમાં આવેલી કિડની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધે તો સારવાર માટે 100 બેડની વ્યવસ્થા કિડની હોસ્પિટલ ખાતે તૈયાર કરાઈ છે. અમદાવાદ સહિત જુદા જુદા રાજ્યથી આવતા તમામ દર્દીઓને હાલ અપાઈ રહી છે સારવાર.