ઈટ્સ માય સ્કૂલની ટીમ પહોંચી છે દ્વારકાની રચના સ્કૂલમાં..... કેવી છે સ્કૂલ અને શું છે ત્યાંની વિશેષતા આવો જાણીએ અમારા વિદ્યાર્થી સંવાદદાતા સંજ્ઞા તન્ના સાથે.