ઈટ્સ માય સ્કૂલઃ શું છે વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલની ખાસિયત
વલસાડ નજીક અબ્રામા ખાતે આંબાવાદીઓના પ્રાકૃતિક વાતાવરણ મા પાંગરેલી સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ વલસાડ જિલ્લામાં હાઈટેક સ્કૂલ તરીકે ખ્યાતિ ધરાવે છે. નર્સરી થી ધોરણ 12 સુધી ચાલતી આ જાજરમાન શૈક્ષણિક સંકુલમાં અદ્વિતીય કરી શકાય તેવો શૈક્ષણિક માહોલ ઉભો કરાયો છે. હાઈટેક શૈક્ષણિક સુવિધાઓ સાથે ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા માટે આ શાળા દક્ષિણ ગુજરાત માં ખ્યાતિ ધરાવે છે. ત્યારે ઝી 24 કલાક ના ખાસ કાર્યક્રમ ઇટ્સ માય સ્કૂલ થકી આજે આપણે આ હાઈટેક શાળાની મુલાકાત લઈશું.