જલેશ ક્રુઝની સેવા હવે ભારતમાં પણ લોન્ચ, જુઓ વીડિયો
ગુજરાતીઓ માટે જલેશ ક્રુઝ હવે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કારણ કે અગાઉ ભારતનું પોતાનું ક્રુઝ ક્યારેય બન્યું નથી અને હવે જલેશ ક્રુઝએ આ ખોટ પુરી કરી છે, ત્યારે ગુજરાતીઓ આ ક્રુઝમાં જવા તત્પર બન્યા છે. એસ્સલ ગ્રુપ દ્વારા ભારતની પ્રવાસ શોખીન જનતા માટે મુંબઈ ગોવા અને મુંબઈ દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે, અને એક અવિસ્મરણીય નજરાણું એસ્સલ ગ્રુપે આપ્યું છે.