જામ જોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે ચૂકાદો, પૂર્વ IPS સંજીવ ભટ્ટને થઈ આજીવન કેદ
જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે આજે સેશન કોર્ટ ચુકાદો સંભળાવશે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસ કર્મચારીઓ છે. આરોપી વર્ષ 1990 માં જામજોધપુર પોલીસ કસ્ટડીમાં એક શખસનું મોત થયું હતું. મોત વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઇ ગઇ છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજિયાત છે. સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ આજે સવારે કોર્ટમાં રજૂ થશે. સંજીવ ભટ્ટ સહિત પોલીસકર્મીઓને સજા થશે કે નિર્દોષ છૂટકારો તેનું ભાવી નક્કી થશે.