જામનગર: 15 ડેમમાં પાણીની આવકને પગલે દરવાજા ખોલાયા, જામનગરનો ઉંડ-1 અને સસોઇ ડેમ ઓવરફલો. 26માંથી 18 ડેમોમાં પાણીની જંગી આવક.