જામનગરમાં મગફળીનું રજીસ્ટ્રેશન ન થતાં ખેડૂતો હેરાન
જામનગરના હાપા યાર્ડમાં ખેડૂતોને મગફળીના રજીસ્ટ્રેશનમાં પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા જેવી સ્થિતિ થઈ છે. હાપા યાર્ડ ખાતે ખેડૂતો સવારથી ઉભા છે પરંતુ રજીસ્ટ્રેશનના કોઈ ઠેકાણા નથી. આવી ફરિયાદ બાદ મામલતદાર હાપા યાર્ડ ખાતે પહોચ્યાં હતા. સમયસર નોંધણી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો.