જામનગરમાં લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીના ભરાયા ફોર્મ...પૂનમ માડમે નોંધાવી લોકસભાની ઉમેદવારી..ગ્રામ્ય બેઠક પરથી રાઘવજી પટેલે નોંધાવી પેટાચૂંટણી માટે ઉમેદવારી....ઉમેદવારી નોંધાવતા પહેલાં થયા પૂનમબેન ભાવુક...